સરળ અંગ્રેજી
સરળ અંગ્રેજી: 15 દિવસમાં આત્મવિશ્વાસ સાથે અંગ્રેજી બોલો!
શું તમે વર્ષોથી અંગ્રેજી શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છો પણ સફળતા નથી મળી? આ અનોખી બુક તમારા માટે છે!
આ પુસ્તક કેમ અલગ છે:
માત્ર 15 દિવસનો પ્રેક્ટિકલ કોર્સ - દરરોજ માત્ર એક કલાક આપીને અંગ્રેજી બોલવાનું શરૂ કરો
વિઝ્યુઅલ લર્નિંગ પદ્ધતિ - આકર્ષક ચિત્રો અને ઉદાહરણો સાથે મગજમાં કાયમ માટે રહે તેવી શિક્ષણ પદ્ધતિ
ગુજરાતી માધ્યમમાં સંપૂર્ણ સમજ - જટિલ ગ્રામર નિયમોને તમારી માતૃભાષામાં સરળતાથી સમજો
પ્રેક્ટિકલ અભિગમ - રોજિંદા જીવનના ઉદાહરણો સાથે તરત ઉપયોગમાં લઈ શકાય તેવું જ્ઞાન
સ્ટેપ-બાય-સ્ટેપ શિક્ષણ - તમારી ગતિએ શીખવાની સ્વતંત્રતા
આ બુક તમને આપશે:
✓ પાર્ટ્સ ઓફ સ્પીચ (શબ્દોના પ્રકાર)ની સરળ સમજ - 7 દિવસમાં
✓ તમામ ટેન્સ (કાળ)ની સ્પષ્ટ સમજ - વાક્ય રચના માટે
✓ રોજિંદા વ્યવહારમાં તુરંત ઉપયોગી એવા વાક્યો અને શબ્દભંડોળ
✓ અંગ્રેજી બોલવાનો આત્મવિશ્વાસ
કોના માટે છે આ પુસ્તક?
વિદેશ અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ - IELTS, TOEFL પરીક્ષા માટે પાયાનું અંગ્રેજી મજબૂત કરો
નોકરી શોધનારાઓ - ઇન્ટરવ્યુમાં આત્મવિશ્વાસ સાથે અંગ્રેજીમાં વાતચીત કરો
કોર્પોરેટ કર્મચારીઓ - મીટિંગ, ઇમેઇલ અને પ્રેઝન્ટેશન માટે જરૂરી અંગ્રેજી શીખો
ગૃહિણીઓ અને વડીલો - બાળકોને અંગ્રેજીમાં મદદ કરવા સક્ષમ બનો
વેપારીઓ અને ઉદ્યોગપતિઓ - વિદેશી ગ્રાહકો સાથે વાતચીત કરવા સક્ષમ બનો
પ્રવાસ શોખીનો - વિદેશ પ્રવાસ દરમિયાન આત્મવિશ્વાસથી વાતચીત કરો
સોશિયલ મીડિયા યુઝર્સ - અંગ્રેજીમાં પોસ્ટ, કમેન્ટ અને ચેટ કરવા સક્ષમ બનો
અંગ્રેજી શીખવામાં સંઘર્ષ કરનારા લોકો - ભૂતકાળની નિષ્ફળતાઓને છોડી નવી શરૂઆત કરો
દૈનિક અંગ્રેજી વાપરવા ઇચ્છતા લોકો - સામાન્ય વાતચીત, બાળકોની સ્કૂલ, ડૉક્ટર, દુકાન વગેરે જગ્યાએ સહજતાથી વાત કરો
પરીક્ષાઓમાં નબળા પરિણામ મેળવતા વિદ્યાર્થીઓ - અંગ્રેજીનો ડર દૂર કરી પરીક્ષામાં સફળતા મેળવો
કોઈ કોચિંગ નહીં. કોઈ 15-20 હજારનો ખર્ચ નહીં.
📘 માત્ર આ બુકથી શીખો – ઓછા ખર્ચે વધુ result..