Kitli Thi Cafe Sudhi
On Sale
$2.00
$2.00
કોલેજ પત્યાંને વર્ષો વીત્યાં પછી લાઇફ પર મોટો ડેડ એન્ડ આવ્યો છે. લાઇફમાં ફરી ક્યાકેય નહી મળે એવું જાતે સમજીને આગળ વધી ગયેલા બે સ્ટ્રેન્જર ફરી એકવાર પોતાના વ્યસ્ત જીવનમાં ફરીથી એકવાર ખોવાઇ ગયા. કારણ પણ તેમને બેયને કદાચ ઘણી સારી રીતે ખબર હતી. ઘણી ખરી વાતો એવી હતી જે સમજવા માટે મોડું થયું અને ઘણી સમજીને બેયને જતી કરવી પડી હતી. પણ અચાનક એક દીવસે વર્ષો પહેલા કરેલા મીસ સ્ટ્રેન્જરના એવા ઇ-મેઇલનો રીપ્લાય આવે છે જેની આનંદને સપનામાં પણ આશા નહી હોય. એ ઇ-મેઇલમાં જે લખ્યું હતું એ ક્યારેય આનંદના માનવામાં આવે એમ નથી.
સાચું કે ખોટું કાંઇપણ વીચાર્યા વગર એ વ્યકિતને મળવા નીકળી પડે છે. જે સડકો અને કોલેજમાં રખડીને કેટલાય વર્ષો વીતાવેલા એ જુના દીવસો એને યાદ આવવાના શરુ થઇ ગયા. આર્કીટેક્ચરના ચીંતાથી ભરેલા દીવસો અને ઇન્ટર્નશીપ દરમીયાન જે મીસ. સ્ટ્રેન્જરને મળવા માટે કરેલા પરાક્રમ મોરબીના જુના બસસ્ટેન્ડથી લઇને કાલાવાડ રોડ પરની બધી કીટલી પર ભાઇબંધો સાથે વીતાવેલા દીવસો એને ફરી જીવવા મજબુર કરે છે.
જે વ્યકિતની રાહ આટલા વર્ષો સુધી જોયી છે અને જેના કારણે એના જીવનમાં આટલા ઉતાર-ચઢાવો આવ્યાં એજ વ્યકિતને એ મળે છે. ત્યારે પરીસ્થીતી કાંઇક અલગ જ નીકળે છે. કાંઇક એવું જે એને ક્યારેય સપનામાં પણ નહોતું વીચાર્યું. જે એના સ્થિર થઇ ગયેલા જીવનને ફરીથી એક વાર આગળ ધકેલવા તરફ લઇ જાય છે.