Your Cart
Loading

Sangaath

On Sale
$2.00
$2.00
Added to cart
સૂરજને ચાંદ વિના, ધરતી છે અધૂરી... ખળખળતી નદીઓ વિના, સાગર છે અધૂરો ... ચા વિના, દોસ્તોની મુલાકાત અધૂરી ... માતા-પિતાના આશીર્વાદ વિના, જીવન જીવવું છે અધૂરું ... આકરી નિષ્ફળતા વિના, મળેલી સફળતા અધૂરી ... શબ્દ અને ભાવ વિના, કવિતા છે અધૂરી ... અકલ્પનીય સહકવિઓ વિના, આ "સંગાથ" છે અધૂરો
You will get a PDF (2MB) file