Your Cart
Loading
Only -1 left

Veraval Pran Pratistha 2026

On Sale
$1.00
$1.00
Added to cart

હો ઓ ઓ ઓ

સ્વામી આવો 

હો ઓ ઓ ઓ

દાદા આવો 

આવો આવો દેવી-દેવો 

ત્રિમંદિરે પ્રાણ પ્રતિષ્ઠા... આવો સ્વામી, વેરાવળમાં 

શિવ, કૃષ્ણ આવો સાથમાં

સોમનાથની નગરીમાં 


ત્રિમંદિરે પ્રાણ પ્રતિષ્ઠા... આવો સ્વામી, વેરાવળમાં 

શિવ, કૃષ્ણ આવો સાથમાં

ભાલકા તીર્થ ભૂમિમાં


નિષ્પક્ષપાતી ભાવના

ફેલાવો આખા વિશ્વમાં

ત્રિમંદિરે પ્રાણ પ્રતિષ્ઠા... આવો સ્વામી, વેરાવળમાં



હો, સ્વામી સીમંધર સુણો અમારી

એકમેવ અંતરની યાચના

ભરતની ભોમ રહી તરસી

વિચરો વિદેહથી

મૂર્તિમાં ઊતારો દિવ્ય ચેતના


ત્રિમંદિરે પ્રાણ પ્રતિષ્ઠા

આવો સ્વામી, વેરાવળમાં


હો હો હો હો

હો હો હો હો


શિવ-કલ્યાણી, ને મા પાર્વતી

પુરુષથી વર્તાવો જુદી પ્રકૃતિ

ગહન ગીતાસાર, સમજાવો અહીં

ઓળખ યોગેશ્વરની

ધર્મના ભેદો ભૂંસાઈ જાઓ

વિશ્વે શાંતિ સ્થપાઓ


ત્રિમંદિરે પ્રાણ પ્રતિષ્ઠા

આવો સ્વામી

હે આવો, સ્વામી ! વેરાવળમાં


ત્રિમંદિરે પ્રાણ પ્રતિષ્ઠા

આવો સ્વામી

હા આવો, સ્વામી ! વેરાવળમાં


નિષ્પક્ષપાતી ભાવના

ફેલાવો આખા વિશ્વમાં


આવો, આવો, સ્વામી આવો

આવો, આવો, દાદા આવો

આવો, આવો, નીરુમા આવો

આવો, આવો, દેવી-દેવો


આવો, આવો, વેરાવળમાં


You will get a WAV (61MB) file